المدة الزمنية 27:33

ઘુટો બનાવવાની રીત | | ફેમસ ભીમાણી ઘુટા સેન્ટર | | શાકભાજી, કઠોળ અને ફળોમાંથી બનતી પોષ્ટિક રેસીપી

بواسطة Tech DSR
266 475 مشاهدة
0
1.7 K
تم نشره في 2019/12/25

જામનગરના જોડિયા ની પ્રસિદ્ધ વાનગી એટલે ઘૂટો. શિયાળામાં મળતા ૪૦ જેટલા શાકભાજી અને ૫ જાતના કઠોળ અને ફ્રૂટ બાફીને ક્રશ કરીને એટલેકે ઘૂંટીને જે શાક બને એનું નામ ઘુટો. મિત્રો પૂરો વિડીયો જોવો અને વઘુમાં વધુ લોકો સુધી આપણી આ કાઠિયાવાડ ની રેસીપી ને શેર કરો જેથી ઘરે ઘરે આ વાનગી ની જાણકારી મળે કેમ કે અત્યારે વધતા જતા જંક ફૂડ ના ચલણ સામે આ રેસીપી એક અકસીર આયુર્વેદિક ટોનિક બને. .................................................................................. વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા. Like Share & Subscribe to Support ................................................................................... Visit our Website : www.techdsr.com Follow us on : Facebook : https://www.facebook.com/techdsr/ Visit Our Channel & Watch All video /techdsr For more Information & Contact Email : techdsr3@gmail.com .................................................................................... Our Credit For music in this video : Song: Fredji - Happy Life (Vlog No Copyright Music) Music provided by Vlog No Copyright Music. Video Link: /watch/kRAVBARiQzKiV .................................................................................... Share Support & Subscribe!!! Hit The Bell Icon

الفئة

عرض المزيد

تعليقات - 60