المدة الزمنية 9:43

રાયતા મરચા બનાવવાની રીત | Raita Marcha Banavani Rit | @tastyrecipeschannel | Gujarati Recipe | Raita

961 مشاهدة
0
30
تم نشره في 2022/01/05

Ingredients | ઘટકો 250 gm Green Chilli | ૨૫૦ ગ્રામ લીલાં મરચાં 250 gm Red Chilli | ૨૫૦ ગ્રામ લાલ મરચાં 2 tsp Turmeric powder | ૨ ચમચી હળદર પાવડર 1 tbsp Jaggery | ૧ ચમચી ગોળ 4 tsp Salt | ૪ ચમચી મીઠું 10 tbsp Lemon juice | ૧૦ ચમચી લીંબુનો રસ 1/4 +1/4 Cup Oil | ૧/૪ + ૧/૪ ચમચી તેલ 2 tbsp Coriander | ૨ ચમચી ધાણા 2 tbsp Aniseed | ૨ ચમચી વરીયાળી 4 tsp Mustard seeds | 4 ચમચી રાઈના કુરીયા 1 tsp Fenugreek seeds | ૨ ચમચી મેથીનાં કુરીયા 2 tsp Asafoetida | ૨ ચમચી હીંગ 12 to 15 Black pepper | ૧૨ થી ૧૫ કાળા મરી Hello Friends, Welcome to our YouTube Channel, this channel is all about cooking new recipes... Plz Watch our Videos, Like, Comment and share the Video, and Do Subscribe the Channel Camera, Concept and Edited by "DHARMESH" Watch our Other Videos હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બે પ્રારકાનાં રાઈતા મરચા બનાવીશું | શિયાળામાં રોટલા, રોટલી, થેપલા સાથે સર્વ કરવામાં આવે છે. રીત:- પહેલા ૨૫૦ ગ્રામ લીલા અને ૨૫૦ ગ્રામ લાલ મરચાંને કટ કરી લીધા પછી તેમાં હળદર, મીઠું અને લીંબુનો રસ એડ કરી તેને સુકવી દો મરચાં સુકાઈ જાય પછી તેમાં એડ કરવાનો મસાલો તૈયાર કરી લેશુ. તેના માટે સૌપ્રથમ તેલને એકદમ ગરમ કરી લેવું. હવે એક મીકક્ષર જાર લો અને તેમાં બધા મસાલા એડ કરી તેને હાફ ક્રશ કરી લો ત્યાર બાદ લીલા મરચા અને લાલ મરચા અલગ અલગ બાઉલમાં બનાવીએ. બંને બાઉલમાં તૈયાર કરેલો મસાલામાંથી અડધો અડધો મસાલો એડ કરી દો. લીલા મરચામાં ખાટા બનાવવા માટે તેમાં લીંબુ એડ કરી દો અને લાલ મરચા તીખા હોય છે તેથી તેને ખટમીઠ્ઠા બનાવવા માટે તેમાં એક ચમચી ગોળ એડ કરો અને લીંબુનો રસ એડ કરી દો. શિયાળામાં નાસ્તા કે જમવામાં ગુજરાતીઓના ફેવરીટ આથેલા મરચા તૈયાર છે. તમે ગુજરાતીઓને આ ફેવરીટ રેસીપી ટ્રાય કરી? તમને આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જણાવશો અને હા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોન બટન દબાવાનું ન ભૂલતા. સમ્પૂર્ણ રેસીપી જોવા માટે અંત સુધી વિડીયો જુઓ. આપનો ખૂબ ખૂબ આભાર Hello Friends, Welcome to our YouTube Channel, this channel is all about cooking new recipes... Plz Watch our Videos, Like, Comment and share the Video, and Do Subscribe the Channel Camera, Concept and Edited by "DHARMESH" Watch our Other Videos રીંગણનો ઓળો બનાવો નવી જ રીતે | ઓળો | RinganNoOro | tasty recipes channel | gujarati recipe | Odo | /watch/kMp1kNHE6sVE1 LIVE SEV TOMATO SHAK & BAJRA NO ROTLO | લાઇવ સેવ ટમેટાનું શાક અને બાજરાનો રોટલો Sev TametaNu Shaak | /watch/oR7HM51Ce_ACH અડદની દાળ બનાવવાની રીત | Adad Dal BanavaNi Rit | Urad Dal | tastyrecipeschannel | Kathiyawadi recipe | /watch/EqyRXtLqftbqR જામનગરનો પ્રખ્યાત લીલા શાકભાજીનો ઘુટો | Ghuto | Winter Special | Green Vegetables Recipe | /watch/kyp8y6vTadTT8 ઉતરાયણ સ્પે. સુરતી ગ્રીન ઊંધીયું | Green Undhiyu | tasty recipes channel | Gujarati Recipe | Undhiyu | /watch/wObCQbGVroCVC રાજકોટનો ફેમસ-તાવો-ચાપડી ઉંધીયુ | Chapdi Undhiyu | tasty recipes channel | kathiyawadi recipes | /watch/0TFztnoQH5AQz ભરેલો રોટલો | Stuffed Rotla | Gujarati Rasoi | Vagharelo Rotlo | kathiyawadi recipes Stuffed Rotlo | /watch/AQEGCvnSv9ASG લીલા લસણનું શાક બનાવાની રીત | Green Garlic Sabzi | tasty recipes channel | Winter Season Special | /watch/UVgPlAFOxfSOP GREEN TURMERIC SABJI | લીલી હળદરનું શાક | tasty recipes channel | Gujarati recipe | Shak | શાક | /watch/oJet_wo7Sde7t આખી ડુંગળીનું શાક | Baby Onion Sabji | Full Onion Sabji | tasty recipes channel | કાઠીયાવાડી રેસીપી | /watch/guW85yikBANk8 કૂકરમાં બનાવો ઓછા તેલમાં ઝડપથી સ્વાદિષ્ટ કાઠિયાવાડી ઊંધીયુ | KATHIYAWADI UNDHIYU | /watch/MCZ_gCjb8BNb_ મકર સંક્રાંતિ સ્પેશ્યલ ૭ ધાનનો વઘારેલો ખીચડો | KHICHADO MAKAR SANKRANTI SPECIAL KHICHADO | KHICHDO | /watch/Eefjgc2hJ3yhj #રાયતામરચાબનાવવાનીરીત #raitamarchabanavanirit #tastyrecipeschannel #gujaratirecipe #raita #રાઈતા #marcha #મરચાં #રાઈતામરચાં #raitamarcha #tiffin #ટીફીન #methi #rayta #raitarecipe #GujaratiAthanu #raitamarcharecipeingujarati #athanu #અથાણું #અથાણુંબનાવવાનીરીત #athanurecipe #athanurecipeingujarati #સંભારો #pickle #Indianpickle #Athanu #ગુજરાતીઅથાણુ #RaytaMarchaBanavaniRit #RaytaMarcha #Rayta #રાયતા #Sambharo #athela_marcha #instant_marcha_nu_athanu #marcha_athavani_rit #Achar #raitamarcha #raitagajar #gujarati_raita_marcha_banavani_rit #રાયતા_મરચાં #Athanu

الفئة

عرض المزيد

تعليقات - 10